Thursday, 31 July 2014
પ્ેમની કરુણતા
Great line must read this...!!
Great line must read this...!!
એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ
કરતો હતો.
એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.
છોકરી : અરે સંભાળ! તારી એક
મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.
શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!
તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને
તારા લેવલની કોઈને પકડી લે.
પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને
ભૂલીન શક્યો.
દસ વર્ષ પછી.
=========
એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થા ગયા છે
મારો પતિતો બહુ જ પૈસાદાર છે,
મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ
તેટલો જ છે.
આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.
થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને
પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા! આ
મારી પત્ની છે.
પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ
સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે.
તું સર વિષે એક વાત જાણે છે? સર એક
છોકરીના પ્રેમમાં હતા.
પરંતુ પેલી છોકરીએ સરને બીજા સાથે લગ્ન કરી લીધા.
પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધીલગ્ન
નથી કર્યા.
:(
પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે!
નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment