THIS IS TRUE LOVE
એક તિતલી અને ભમરા ને એકબીજા સાથે પ્રેમ હતો...
એક દિવસ ભમરાએ તિતલી ને કહ્યું કે જે કોઈ કાલ સવારે ફૂલ ઉપર પહેલા આવી ને બેસશે એ બીજા કરતા વધારે પ્રેમ કરતુ હશે, સવારે ભમરો ફૂલ પર આવીને બેસી ગયો, એને જોયું કે જયારે ફૂલ ખીલ્યું તો એમે તિતલી મરેલી હતી, જાણો છો કેમ?
કેમ કે એ પોતાના પ્રેમ ને સાબિત કરવા માટે આખી રાત ફૂલ પર બેથી રહેલી.
"THIS IS TRUE LOVE."
No comments:
Post a Comment