Friday, 1 August 2014

મને માફ કરજે

માફ કરી દેજે મા!!માફ કરી દેજે મા!!માપ્રેમિકા જેટલી સુંદર નથી હોતીઅનેથોડી વૃધ્ધ પણ હોય છેઆપણામાં જયારેસમજણ આવી જાય છેત્યારે કહીએ છીએ"મા,તને કંઇ સમજણ પડતી નથી"પછી મા કશું બોલતી નથીચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીનેપોતાના વા થી પીડાતાપગને પંપાળ્યા કરે છે.પછી એક દિવસમા મરી જાય છેઅને આપણેબે હાથ જોડીને કહી પણ શકતા નથીમાફ કરી દેજે મા!!

No comments:

Post a Comment