Friday, 1 August 2014

ભગવાનનુ બેલેંસ

ઇશ્વરનું બેલેન્સકેવું અદભુત છે .
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે
    મજુર એકીસાથે ખરીદીના શકે;
અને જે ખરીદી શકે છે
     તે શેઠ તેને ઊપાડી ના શકે.

No comments:

Post a Comment