Friday, 1 August 2014

મજાની વાત

સરસ છે!!!વાંચીને મૂછમાં મલકાઈ જશો!ડ્રેસ્સ માં તમે સારા લાગો છો પંજાબી માં તમે પ્યારા લાગો છોસાડી માં તમને કોઈ દી જોયા નથી માટે તમે કુંવારા લાગો છોજીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથીધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથીદિલ ના દર્દ ને પીનારો શું જાણે,પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણેછે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણેતું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છેહૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છેલોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યાપરંતુ એ કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા ફસ્યા

No comments:

Post a Comment