એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : 'બૅન્ક મેં ખાતા હૈ ?' 'ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.' ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
No comments:
Post a Comment