Friday, 1 August 2014

ફકત તમે જ છો.

તમે', 'તમે'ફ્ક્ત તમે જ છો,
મારા હ્યદયમાં દસ્તક દેનાર'
તમે'છો     ,મારાં સ્વપ્નોમાં-વિચારોમાં હરહંમેશ રહેતા'
તમે'જ છો,            મારી આંખોના દરેક પલકારે આવતા-જતા'
  તમે'જ છો,મારી આંખોના દરેક વહેતા અશ્રુમાં'
તમે'જ છો,
   મારા તન-મનમાં રોમ-રોમમાં સમાયેલા'
તમે'જ છો,
    મારા હ્યદયને હચમચાવનાર,ભાન ભુલાવનાર-મારી ઊંઘ બગાડનાર'
તમે'જ છો,
      જાગતાં-ઊંઘતાં,ઊઠતાં-બેસતાં,મારા મનને      વલોવનાર'
તમે'જ છો,
મારા જીવનમાં ઓજસ પાથરનાર'
        તમે'જ છો,દૂર-દૂર રહીને મારા મનને તડપાવનાર પણ
'તમે'જ છો,'તમે','તમે'ફક્ત તમે જ છો...

No comments:

Post a Comment