Sunday, 3 August 2014

કોયડાનો જવાબ

એક રૂપિયો કે બે રૂપિયા આપવાના થાય
તો તે એક રૂપિયાવાળી પોટલી તો બનાવવી જ
પડે. બે રૂપિયાવાળી પોટલી પણ બનાવવી જ પડે.
પરંતુ ત્રણ રૂપિયાવાળી પોટલી બનાવવાની જરૂરત
રહે નહીં, કારણકે ત્રણ રૂપિયા આપવાના થાય
તો એક અને બે રૂપિયાવાળી પોટલીઓ
આપી શકાય. આ પ્રમાણે વિચારતા વિચારતાં નીચે
પ્રમાણેની પોટલીઓ બને.
1 રૂ. , 2 રૂ. , 4 રૂ, 8 રૂ, 16 રૂ, 32 રૂ, 64 રૂ,
128 રૂ, 256 રૂ, 489 રૂ. જેનો કુલ
સરવાળો 1000 રૂ. થાય.

No comments:

Post a Comment