Friday, 1 August 2014

શાયરી

guj. sayariપ્રેમ વિરહ ની વેદના લખું છુંહું શાયર નહિ હકીકત લખું છુંતને તો યાદ કરવાની ફુરસદ નથીતારી બેવફાઈ ની હું કહાની લખું છું…………………..પ્યાર માં તારા પાગલ બની બેઠો છુંતારા પ્યાર ની યાદ લઇ બેઠો છુંતું આવજે મારા દિલ પર માલમ લગાડવાઆજે હું દિલ થી ઘાયલ બની બેઠો છ

No comments:

Post a Comment