Friday, 1 August 2014

જેવા સાથે તેવા

જબરજસ્ત જવાબ
હું તો પહેલીથી જ કહેતો આવ્યો
છું કે છોકરીઓ હવે હોશિયાર થઈ ગઈ છે…
અને હવે સ્પર્ધા કરવાની બહુ મજા આવશે…
તમને હજુ વિશ્વાસ નથી આવતો
??તો જુઓ નીચેનું ઉદાહરણ…
અત્યાર સુધી છોકરાઓનો ડાયલોગ હતો કે"
બસ, ટ્રેન અને છોકરી
એક જાય અને બીજી આવે"
હવે છોકરીઓએ આ ડાયલોગનો જવાબ તૈયાર કરી લીધો છે
"રીક્ષા, ટેક્ષી અને છોકરો
એક બોલાવો અને ચાર આવે"
બોલો છોકરીઓની હોશિયારી પર હજુ પણ શક છે??

No comments:

Post a Comment