Friday, 1 August 2014

શાયરી

તારા નામ ને હોંઠો પર સજાવ્યું છે મેંતારા રૂહ ને દિલ માં વસાવ્યું છે મેંદુનિયા તને શોધતા શોધતા પાગલ થઇ જશેદિલ માં એવા સ્થાને છુપાવીછે મેં-------તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,તુ જો આવીને મને સજીવન કરે,તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.------------બધા થી અલગ મારા દિલ નાં હાલ છેરાત દિવસ દિલ માં એક સવાલ છેબધા કહે છે કે હું પાગલ બની બેઠો છુંહું જાણું છું કે આ તારા પ્રેમ નો કમાલ છે----------દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.--------જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંત નાં રંગ માંવેરાય છે ખુશ્બુ વાતાવરણ માંતેમ તું પણ આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમ માં---------જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,ના વિચારો કે ભુલી જઈશું તમને,નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.------સંબંધો આપણા સચવાય એવું કરજો,વફાના ફુલો ના કરમાય એવું કરજો,બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,પણ જીંદગીભર ના ભુલાય એવુંકરજો.-------તારું નામ મને સારું લાગે છેતારા નામ સાથે મારું નામ સારું લાગે છેલોકો ખે છે કે પ્યાર માં પાગલ છેપણ તારા પ્યાર માં પાગલ પણ સારું લાગે છે------કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,ક્યાંક મળીયે તો ઓળખી લેજોઅમને.

No comments:

Post a Comment