Friday, 1 August 2014

શાયરી

મેં જીંદગીને પૂછયુંમેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,પણ એકની ખુશી બીજાનું દર્દબની જાય છે.....

No comments:

Post a Comment